મોરબીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

- text


મોરબી : વિશ્વમા કોરોનાના કહેરની વચ્ચે જ્યારે વિશ્વ આખું કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે ગઈકાલે મોરબીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપપ્રમુખ અને મોરબી NSUI જિલ્લા લીડર ભાવનીક મુછડિયા એ તેની ટીમ સાથે વિશ્વરાજસિહ ઝાલા, નવઘણ ધામેચા, દિવ્યેશ ભોજવિયા, જીગ્નેશ સોલંકી, હર્ષ ધોરિયાણી સહિતની યુથ ટીમએ મોરબીમા કોરોના વાઇરસથી બચવા માટે મોરબીના આદિવાસી મજૂરો માટે 400થી વધુ માસ્ક બનાવડાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ભાવનીક મૂછડીયા રાશન કીટ વ્યવસ્થા કરાવી હતી.

- text