મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા વધુ 59 લોકો ઝડપાયા

- text


મોરબી એ.ડીવી.માં 18, બી ડીવી.માં 12, મોરબી તાલુકામાં 02, વાંકાનેર સીટી.માં 10, વાંકાનેર તાલુકામાં 06, હળવદમાં 05 અને માળીયા મી.માં 6 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ રવિવારે કુલ 59 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 12, મોરબી તાલુકામાં 02, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 10, વાંકાનેર તાલુકામાં 06, હળવદમાં 05 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 06 સહિત કુલ 59 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હળવદમાં પાન-ફાકીનો ધંધાર્થી બીડીના જથ્થા સાથે ઝડપાયો હોવાનો પણ સમાવેશ થાય છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text