મોરબી : રામદેવ નમકીન દ્વારા રિટેલર્સ માટે સોના-ચાંદી તથા એકટીવા જીતવાની ડબલ ધમાકા ઓફર

- text


મોરબી : મસાલા ક્ષેત્રે ગુજરાતમાં નંબર વન સ્થાન ધરાવતી રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હવે ‘રામદેવ નમકીન’ નામથી નમકીન ક્ષેત્રે ગુજરાત તથા રાજસ્થાનમાં હરણફાળ ભરી રહી છે. ‘રામદેવ નમકીન’ દ્વારા બજારમાં વેફર્સ, ફ્રાઈમસ સહિતની વિવિધ ફ્લેવરની 30થી વધુ સ્નેક્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. તાજેતરમાં ‘રામદેવ નમકીન’ દ્વારા મોરબી જિલ્લાના રિટેલર્સ માટે ડબલ ધમાકા ઓફર બહાર પાડવામાં આવી છે. આ ઓફરમાં રિટેલર્સ માટે સોના-ચાંદી તથા એકટીવા જીતવાની અમૂલ્ય તક રહેલી છે. આ તકે ‘રામદેવ નમકીન’ દ્વારા વધુમાં વધુ રિટેલર્સ આ ઓફરનો લાભ લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

- text

આ ઓફર વિષે વધુ વિગત જાણવા માટે પરા બજાર ખાતે આવેલ અરવિંદ & વિનોદ ટ્રેડિંગ કું. તેમજ ધર્મિત રાજા મો. 91371 14433 તથા હર્ષલ પૂજારા મો. 99251 44833નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવેલ છે.

- text