મોરબીનો યુવાન ઘેરથી કહ્યા વગર ચાલ્યો ગયો છે : કોઈને જોવા મળે તો જાણ કરવા અનુરોધ

- text


મોરબી : સાયન્ટિફિક રોડ સ્થિત શિવ સોસાયટી મોરબી ખાતે રહેતા અને ફાસ્ટફૂડનો વ્યવસાય કરતો અરવિંદ વર્મા
ઉં.વ. 35 નામનો યુવાન કોઈને કહ્યા વગર ઘેરથી તારીખ 9/5/2019ના રોજ સાંજે 4 વાગ્યે ચાલ્યો ગયો છે. યુવાને બ્લુ કલરનું ચેકસની ડિઝાઇન વાળું શર્ટ તથા લાઈટ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જમણા કાનમાં સોનાની કડી પહેરેલ છે અને ખભા પર AP લખેલું ટેટૂ ચિતરાવેલ છે. ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતા યુવાનની ઊંચાઈ 5.5 ફૂટ તેમજ શરીરે થોડી સ્થૂળતા ધરાવે છે.

આ ફોટામાં દેખાતા યુવાન વિશે કોઈને કોઈ પણ જાતની જાણકારી મળે તો મોરબી એ.ડીવી.પો.સ્ટે ફોન નં 02822 230188 અથવા મો.નં. 74050 30003 અથવા 9898352920 પર ધર્મેશભાઈ વર્માને જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text