મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજે મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં યુરિન, હિમોગ્લોબીન, બીએમઆઈ, ઇસીજી, બીપી અને આંખની તપાસ કરવામાં આવી હતી.

આ કેમ્પમા જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખાટાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.વી. બાવરવા, આરસીએચઓ વી.એલ. કારોલીયા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મેડિકલ ચેક અપ કરાવ્યું હતું

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text