ટંકારા વિધાનસભામા બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૩.૯૨ ટકા મતદાન

- text


ટંકારા : ટંકારા વિધાનસભા બેઠકમાં આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૩.૯૨ ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ મતદાન રાજકોટ લોકસભા સીટ હેઠળની તમામ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ છે.

લોકસભાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં ૬૬- ટંકારા વિધાનસભા બેઠક ઉપર સવારે ૭ થી બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૩.૯૨ ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ટંકારા વિધાનસભા બેઠકમા ૨,૩૧, ૬૫૨ મતદારો છે. જેમાંથી ૧,૨૪, ૯૦૩ મતદારોએ બપોરે ૩ વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text