મોરબીમાં બુધવારે સંદેશ ન્યુઝ ચેનલ દ્વારા સંસદ કાર્યક્રમ યોજાશે

- text


કાર્યક્રમનો મુખ્ય હેતુ જનતાનો અવાજ લોકો સુધી પહોંચાડવાનો છે : રાજકીય આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

મોરબી : ગુજરાતની લોકપ્રિય અને અગ્રેસર ગુજરાતી ન્યુઝ ચેનલ ‘સંદેશ’ દ્વારા તારીખ 10મી અપ્રિલને બુધવારે સાંજે 5:15 થી 7:00 વાગ્યા સુધી મોરબીમાં ‘સંદેશની સંસદ’ કાર્યક્રમ રામેશ્વર ફાર્મ, રવાપર ધુનડા રોડ, રવાપર, મોરબી ખાતે યોજાશે.

આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ લોકોનો અવાજ નેતાઓ સુધી પહોંચાડવાનો અને રાજકીય આગેવાનો મોરબી જિલ્લા માટે શું મત ધરાવે છે, તે જાણવાનો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જિલ્લાની સમસ્યાઓને તથા જરૂરિયાતોને અવાજ આપવા માટે મોરબી જિલ્લાની જાહેર જનતાને તથા ભાજપ અને કોંગ્રેસના આગેવાનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સંદેશ ચેનલના પ્રતિનિધિ નિલેશભાઈ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે નિલેશભાઈ પટેલ ( 9408527007 તથા 9408678866 )નો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text