મોરબી : પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાના માતૃશ્રીનું દુઃખદ અવસાન

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાના માતૃશ્રી લક્ષ્મીબેન પોલાભાઈ બાલાસરા ઉ.70નું તારીખ 24ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા તારીખ 25 માર્ચને સોમવારે સવારે 8 વાગ્યે તેમના રાજકોટ ખાતેના નિવાસ સ્થાન 9-વિનાયક, મવડીપ્લોટ, શ્રીનાથજી મેઈન રોડ, રાજકોટ ખાતેથી નીકળશે.

- text

- text