માળિયામાં તમંચા સાથે શખ્સ ઝડપાયો

- text


માળિયા : મોરબી એસઓજીની ટીમે માળિયામાં એક શખ્સને ગેરકાયદે તમંચા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના વાગડીયા ઝાપા પાસેથી આલમ અલ્લારખા માલાણી ઉ.વ. ૮૩ને તમંચા સાથે મોરબી એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. બાદમાં આ શખ્સ સામે માળિયા પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text