ટંકારામા યુવાધનની સાથે મોટેરાએ પણ ઉજવ્યો વેલેન્ટાઇન ડે

- text


મનગમતી વ્યક્તિ માટે ગિફ્ટ ખરીદવા અર્થે દુકાનોમાં જામી ભીડ

ટંકારા : ટંકારામા યુવાધન ઉપરાંત મોટેરાએ પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરીને આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. વેલેન્ટાઇન ડે નિમિત્તે પોતાની મનગમતી વ્યક્તિ માટે ગિફ્ટ ખરીદવા અર્થે દુકાનોમાં ભીડ પણ જોવા મળી હતી.

ટંકારામા વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા યુવા હૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો.પોતાના પ્રિયજનને ગિફ્ટ આપવા અવનવી ચોકલેટ, ઈમિટેશન જ્વેલરી, કાર્ડસ ,સ્ટીકર સહિતની ધણી બધી વેરાયટીની ખરીદી માટે બજારમા ભીડ જોવા મળી હતી. આજના દિવસે નવયુવાન સાથે મોટેરાઓએ પણ તેના મનના માણીગર સાથે આ દિવસને યાદગાર બનાવવા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text