મોરબી સીરામીક એસો.ના ઉપપ્રમુખ મુકેશભાઈ કુંડરિયાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના ઉપપ્રમુખ મુકેશભાઈ કુંડરિયા (સેગમ ગ્રુપ)નો આજે જન્મદિવસ છે.તેઓ આ સીરામીક ગ્રુપ સાથે જોડાઈને અવિરત પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે અને સીરામીક એસોસિએશન સાથે જોડાઈને સીરામીક ઉધોગને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપીને પોતાની ઉપપ્રમુખ તરીકેની જવાબદારી બખૂબીથી નિભાવી રહ્યા છે.ત્યારે આજે તેમના જન્મદિવસે મિત્રો, શુભેચ્છકો અને સગાસ્નેહીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓનો તેમના પર ધોધ વરસી રહ્યો છે.

- text

- text