મોરબીમાં બે યુવાનોએ ફિનાઈલ ગટગટાવી

- text


મોરબી : મોરબીમાં બે યુવાનોએ અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી લેતા સારવારમાં ખસેડાયા હતા જેમાં મોરબી વાવડી રોડ રેવાપાર્કમાં રહેતા રાજેશ ભીખુ જાદવાણી (ઉ.35) અને સામાકાંઠે ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા વિનોદ નાનજીભાઈ ચાવડા (ઉ.22) નામના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફીનાઈલ પી લેતા સારવારમાં ખસેડાયા છે બન્ને કેસમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text