મોરબીમાં મિડનાઈટ શોપિંગ ફેસ્ટિવલ

- text


દિવાળીના તહેવારને પગલે આવતીકાલે એલજી શોપી વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : મિડનાઈટ શોપિંગમાં અદભુત ઓફર

મોરબી : મોરબીના મોજીલા ગ્રાહકો માટે હંમેશા કંઈક નવું લાવતા એલજી શોપી વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા માનવંતા ગ્રાહકો માટે મિડનાઈટ શોપિંગ લાવ્યું છે જેમાં આવતીકાલે બને વિઆન્સ શોરૂમ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખી ગ્રાહકોને વિશેષ આકર્ષક ઓફર કરવામાં આવી છે.

દિપાવલીના તહેવારમાં ગ્રાહકો પોતાની મનપસંદ ખરીદી કરવા અધિરા બનતા હોય છે ત્યારે મોરબીના બીઝી ગ્રાહકોની સુવિધાને ધ્યાને લઇ વિઆન્સ ગ્રુપ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ વખત મિડનાઈટ શોપિંગ ફેસ્ટિવલ લાવ્યું છે જેમાં દિવસભર પોતાના બિઝનેશ કે ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત રહેતા માનવંતા ગ્રાહકો આવતીકાલે રાત્રીના ૧૨ વાગ્યા સુધી વિઆન્સ કોર્પોરેશ શનાળા રોડ અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ રવાપર રોડ ખાતે ખરીદી કરી શકશે.

- text

મિડનાઈટ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકો LED ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, હોમથીયેટર, એરકન્ડિશનર, માઇક્રોવેવ ઓવન સહિતની વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની વિશાળ અને અત્યાધુનિક શ્રેણીમાં પોતાની પસંદગી મુજબ ખરીદી કરી શકશે જેમાં ૧૦ હજાર સુધીના ગિફ્ટ વાઉચર, અધધધ કહી શકાય તેવું ૩૫% ડિસ્કાઉન્ટ, ૧૨% સુધી કેશ બેક, ફ્રી ગિફ્ટ અને એટીએમ તથા ક્રેડિટ કાર્ડ ધારકો માટે તુરંત ફાયનાન્સ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકોને એલજીના ઉત્તમ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની સાથે – સાથે સેમસંગ, પાનાસોનિક, સિમેન્સ, બોસ, મિત્સુબીસી, ગોદરેજ,ઓજનરલ અને ડાઈકીનના ઉપકરણો પણ ઉબલબ્ધ છે…તો રાહ કોની જુઓ છો… આવો અને મજા માણો મિડનાઈટ શોપિંગ ફેસ્ટિવલની અને સાથે લઈ જાઓ ગિફ્ટનો ખજાનો.

- text