મોરબીમાં કુંડીમાં પડી જતા બાળકીનું મોત

- text


મોરબી : મોરબીમાં બાળકીનું કુંડીમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. જેમાં મોરબીના ખાનપર નજીક આવેલી વાડીમાં મજુરી કરતા નરેશભાઈ ડામોર આદિવાસી પરિવારની બે વર્ષની દીકરી વર્ષા ખાનપરથી ચાર કિમી દુર વાવડીના માર્ગે ખેતરમાં પાણીની કુંડીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

- text