મોરબી : મહિલાને આપઘાત કરતા બચાવવાની શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૮૧ ના કાઉન્સિલરને એવોર્

- text


મોરબી : મોરબીમાં ટીમ ૧૮૧ અભયમના કાઉન્સિલર જાગૃતિ મકવાણાને આપઘાત કરવા જતી મહિલાનું કાઉન્સિલિંગ કરી જીવ બચાવવા બદલ ગઈકાલે વાંકાનેર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડના હસ્તે શ્રેષ્ઠ કામગીરી અંગેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

- text