હડમતિયાના નવનિયુક્ત PSI વનરાજસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર અને કારડીયા રાજપુત ડોડીયા દિલિપસિંહ માનસિંહના પુત્ર ૩૦ અોગસ્ટ ૧૯૯૩ ના રોજ જન્મેલા અને ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ડોડીયા જીવણસિંહ માનસિંહના ભત્રીજા અેવા ” વનરાજસિંહ ડોડીયા” હાલ કરાઈ ખાતે પી.અેસ.આઈ. ટ્રેનિંગ લઈ રહેલ છે તેમના જન્મદિવસ નિમિતે મિત્ર સર્કલ, સ્નેહીજનો તેમજ સાથે ટ્રેનિંગ લઈ રહેલા મિત્રો તરફથી તેમના મોબાઈલ નં. 9099419530 પર જન્મદિવસની શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે. સાથે પોલિસબેડામાં ઉતરોતર ઉંચાઈના શિખરો સર કરતા રહો તેવી હ્દયઅંતરની શુભકામના પાઠવી રહ્યા છે.

- text

- text