જુના જાંબુડિયામાંથી પાંચ જુગારીઓને ઝડપી લેતી પોલીસ

- text


મોરબી : મોરબીના જુના જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે રેડ પડી જુગાર રમતા પાંચ શખ્સોને 10 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે જુના જાંબુડિયામાં રેડ પડી જાહેરમાં જુગાર રમતા હકાભાઈ હીરાભાઈ પાટિયા,અરવિંદભાઈ જેરામભાઈ સીતાપરા,હસમુખભાઈ ભગુભાઈ પારગી,મનસુખભાઇ વિઠ્ઠલભાઈ સોડમિયા અને ગોપાલભાઈ લાખાભાઈ બાંભવાને 10000 ની રોકડ થા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ મામલે તાલુકા પોલીસમથકના જમાદાર કે.એ.ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text