મોરબી : નવનીતાબેન પરેશભાઈ ભટ્ટનું અવસાન

મોરબી : નવનીતાંબેન પરેશભાઈ ભટ્ટ ઉ.વ.29 તે પરેશભાઈ વસંતલાલ ભટ્ટના ધર્મપત્ની તથા સ્વ વસંતલાલ અંબાશંકર ભટ્ટના પુત્રવધુનું તા.5ના રોજ અવસાન થયું છે.