વાંકાનેર : માંધાતા કોળી સમાજના સમુહલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા કેબિનેટ મંત્રી

વાંકાનેર : રાજયના પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજ રોજ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે માંધાતા કોળી સમાજ દ્વારા આયોજીત...

વાંકાનેરમાં વરલી ફીચરના આંકડા લેતો એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ પાસે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતો...

વાંકાનેર નજીક યુવક -યુવતીએ સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

યુવક અને યુવતીના બે મહિના બાદ લગ્ન લેવાયા હતા વાંકાનેર : વાંકાનેર નજીક આજે સગાઈના તાંતણે બંધાયેલા યુવક અને યુવતીએ કોઈ કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવી...

વાંકાનેરના લોક અધિકાર મંચ દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર પહોંચાડવા રજૂઆત

મોરબી : મોરબીના લોક અધિકાર મંચ દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે તાલુકા...

મોરબી, માળીયા અને વાંકાનેર પાલિકાના મતદાનના આંકડા વોર્ડ વાઈઝ (બપોરે 1 વાગ્યા સુધી)

મોરબી, માળીયા અને વાંકાનેર નગર પાલિકામાં સીટ વાઈઝ આંકડા નીચે મુજબ છે. મોરબી નગરપાલિકા (બપોરે 1 વાગ્યા સુધીના મતદાનના આંકડા) 1 વોર્ડ -1- 29.75 2 વોર્ડ -2-...

મોરબી અને વાંકાનેરમા જુગારના 4 દરોડામાં 11 ઝડપાયા

મોરબી : મોરબી શહેર, તાલુકા અને વાંકાનેરમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર દરોડામાં જાહેરમાં તીન પતિનો જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી લઈ જુગારધારા...

ગ્રીષ્મ ઋતુનું આગમન – વાંકાનેરમાં દેશી માટલાનું વેચાણ

માટલાનાં વેચાણથી અનેક પરિવારોનું ચાલે છે ગુજરાન વાંકાનેર : ગ્રીષ્મ ઋતુનું આગમન થતાં જ માર્ગો પર દેશી માટલાનું વેચાણ થતું જોવા મળે છે. વાંકાનેરમાં અનેક કુંભાર...

મોરબી જિલ્લામાં મતદારો તૂટી પડ્યા : બાર વાગ્યા સુધીમાં ૩૬.૧૬ ટકા મતદાન

મોરબી જિલ્લામાં સૌથી વધુ મતદાન ટંકારા બેઠકમાં ૩૭.૫૮ ટકા મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદારોએ જબરા જોશ સાથે સવારથી મતદાન મથકો પર જાણે તૂટી...

વાંકાનેરના ઢુંવામાંથી સગીરાનું અપહરણ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે વરમોરા સીરામીક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકની સગીરવયની પુત્રીને આજ કારખાનામાં કામ કરતો શખ્સ બદકામ કરવાને ઇરાદે ભગાડી જતા...

પૈસા પણ ગયા અને જીવ પણ ગયો : વાંકાનેર નજીક ઉતરપ્રદેશના શ્રમિકની હત્યા

હત્યારાએ ફોન કરી પૈસા લઈ જવાનું કહી યુવાનને રહેંસી નાખ્યો વાંકાનેર : મોરબીના માટેલ નજીક સિરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક અન્ય શ્રમિક પાસે પૈસા માંગતો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં વિનામૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...

ભારે પવનને કારણે ખાખરાળાની સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન 

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...

શ્રમીક-મધ્યમવર્ગને ફાઈનાન્સ કંપનીનાં ત્રાસમાંથી બચાવો’

મોરબી : મોરબી શહેર- જીલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા શ્રમીક અને મધ્યમવર્ગને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરનગતી બાબતે ગવર્નર, રિઝર્વ બેંક,...

Morbi: અપહરણના ગુનામાં પાંચ મહિનાથી નાસતો આરોપી મધ્યપ્રદેશથી પકડાયો

મોરબી: અપહરણનાં ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનામ ગુ.ર.નં....