મોરબી જિલ્લામાં વધુ પેસેન્જર અને ટ્રાફિક નિયમો તોડવા બદલ રીક્ષા સહિત વાહનો સામે કાર્યવાહી
મોરબી : પાછલા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો સામે નિયમોનું ઉલ્લંધ રોકવા બાબતે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં...
ચણા અને રાયડાની તેજીથી રવિ વાવેતરની પેટર્ન બદલાશે
એગ્રીસાયન્સ ન્યુઝ નેટવર્ક : છેલ્લા ઘણાં સમયથી ચણા અને રાયડામાં સતત તેજી જોવા મળી રહી છે. આમ તો કોરોના સંકટના કારણે મોટાભાગના તેલીબિયા અને...
अधिकस्य अधिकम् फलम् : જાણો.. આજથી શરુ થતા અધિક માસનું પૌરાણિક મહત્વ
વર્ષ 2020 ઘણી બાબતોમાં વિશેષ રહ્યું છે, પછી ભલે તે કોરોના સમયગાળો હોય કે જ્યોતિષવિદ્યામાં, આ વર્ષ જે સંયોગ થયો છે તે લગભગ 165...
મંગળવાર રાત્રીના માળિયામાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ વરસાદ પડ્યો
મોરબી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 15 સપ્ટેમ્બર, મંગળવાર સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા...
15 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત
મોરબી : ગઈકાલે તા. 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ સાંજે મેઘરાજાની સવારી મોરબી જિલ્લામાં આવી પહોંચી હતી. ગઈકાલે સાંજે સમગ્ર મોરબી પંથકમાં ભારે વરસાદ પડ્યો...
વાંકાનેર : જુના કણકોટ ગામે બાળકોને શાળાએ બોલાવતા નોટિસ પાઠવાઈ
વિડિઓ વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ આપી
વાંકાનેર : વાંકાનેરના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક સ્કૂલમાં કોરોના કાળ વચ્ચે બાળકોને શાળાએ બોલાવવાનો એક વીડિયો...
મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે વાંકાનેરમાં 16 મિમી વરસાદ
ટંકારાના સજનપર ઘુનડા, હડમતીયા આસપાસ વરસાદ અન્ય તાલુકામાં વાદળછાંયો માહોલ
મોરબી : મોરબી જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન પડેલ આકરી ગરમી બાદ છેલ્લા બે દિવસથી ફરી...
મોરબીમાં ટ્રક હડતાલ : ટ્રક ડ્રાઇવર, મજૂરો સહિત 15 હજાર લોકોની રોજીને અસર
હડતાલની મડાગાંઠ ઉકેલવા આજે બપોરે બાદ ટ્રક ટ્રાન્સપોર્ટરોની સીરામીક એસો.સાથે મહત્વની બેઠક મળશે
આશરે 3 હજાર જેટલા ટ્રકોની ત્રણ દિવસથી ચાલતી હડતાલથી કરોડોનું ટર્ન ઓવર...
મોરબી જિલ્લામાં ગતરાત્રિએ ધીમી ધારે છૂટો-છવાયો વરસાદ વરસ્યો
મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની ધીમી આવક ચાલુ
મોરબી : મોરબી જિલ્લામાં 8-10 દિવસના મેઘરાજાના વિરામ બાદ ફરી ગઈકાલે રાત્રે ધીમી ધારે છૂટો-છવાયો વરસાદ વરસ્યો...
મોરબી જિલ્લામાં અઢી મહિનામાં માસ્ક વિના ફરતા 22,439 લોકો દંડાયા
અઢી માસમાં માસ્ક ના પહેરવા બદલ મોરબીવાસીઓએ રૂ. 57 લાખથી વધુનો દંડ ભર્યો
મોરબી : કોરોના કાળને કારણે જાહેર હિતની સલામતી માટે સરકરે જાહેરમાં નીકળતા...