15 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત

- text


મોરબી : ગઈકાલે તા. 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ સાંજે મેઘરાજાની સવારી મોરબી જિલ્લામાં આવી પહોંચી હતી. ગઈકાલે સાંજે સમગ્ર મોરબી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઇકાલે ઢળતી સાંજથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ.

મોરબી જિલ્લામાં ગઈકાલે 14 સપ્ટેમ્બર, સોમવારે સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી-1 (નગરપાલિકા કચેરી) : 90 mm
મોરબી-2 (મામલતદાર કચેરી) : 47 mm
વાંકાનેર : 20 mm
હળવદ : 0 mm
ટંકારા : 37 mm
માળીયા : 20 mm

મોરબી જિલ્લામાં આજે 15 સપ્ટેમ્બર, મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં મૌસમના નોંધાયેલા અત્યાર સુધીના કુલ વરસાદની વિગત

મોરબી : 1370 mm
વાંકાનેર : 1024 mm
હળવદ : 653 mm
ટંકારા : 1307 mm
માળીયા : 753 mm

- text

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text