રાજ્યમાં યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ : કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખેડૂતમિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા કૃષિમંત્રીનો અનુરોધ  મોરબી : રાજ્યમાં યુરીયા ખાતરની અછતના અહેવાલો વચ્ચે યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે...

સરસ મેળામા હેન્ડીક્રાફ્ટની આઇટમો વેચાણ થકી પડધરીના ભાનુબેન પરમાર બન્યા આત્મ નિર્ભર

પડધરીના જય ગણેશ મહિલા બચત મંડળની વસ્તુ દેશના દરેક ખૂણે પહોંચી મોરબી : મોરબી શહેરમાં ‘સરસ’ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં જુદી જુદી મંડળીના...

ચાલુ વરસાદે કચ્છ નેશનલ હાઇવે ઉપર ડામરકામ !! ગાબડાએ ફરી અસલ રૂપ બતાવ્યું 

મોરબીના માળીયા ફાટક ઓવરબ્રીજમાં ચાલુ વરસાદે ડામર કામ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીએ હાથ અધ્ધર કર્યા : ત્રણ મહિનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ...

મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના રામધન આશ્રમના સહયોગથી આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા તા. 23 જુલાઈને રવિવારે સવારે 10 થી 1 કલાકે રામધન આશ્રમ, સામાકાંઠે મહેન્દ્રનગર...

ફરી એકવાર જુદી જુદી સમસ્યાના ઉકેલ માટે ચાર હેલ્પલાઇન નંબરો જાહેર કરતી મોરબી પાલિકા

ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ મોબાઈલ નંબરો જાહેર કરાયા, સ્વંભંડોળ ખાલીખમ હોવાથી કરદાતાઓ પાસે ખોળો પથરતા ધારાસભ્ય https://youtu.be/JerzS1IIpz4 મોરબી :...

મોરબીના રવાપર રોડ પર આવેલી લોટસ સોસાયટીમાં શ્રીમદ ભાગવત કથા યોજાશે

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી લોટસ સોસાયટીમાં આગામી તારીખ 26 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું...

આગામી 23મીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મોરબી ખાતે મળશે

મોરબી : આગામી તારીખ 23 જુલાઈ ને રવિવારના રોજ મોરબીના જલારામ મંદિર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની...

ઘર કે ઓફિસને આપો લેટેસ્ટ લુક : પીવીસીનું આકર્ષક ફર્નિચર બનાવો ઉમા પીવીસી ફર્નિચરમાંથી

  પીવીસી ફર્નિચરના ફાયદા ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ● લાકડા તથા અન્ય ફર્નિચરની કિંમતમાં સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● ટકાઉમાં સારું ● વોટર પ્રુફ ●...

વરસાદને લીધે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત : કેટલીક ટ્રેનો રદ

મોરબી : રાજકોટ રેલવે ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ઓખા-ભાટિયા સેક્શનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઓખા, દ્વારકા, ભાટિયામાં ભારે વરસાદ પડતા ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો...

મોરબીના ભવાનીનગરમાં જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અમરેલી રોડ ઉપર ભવાનીનગરમાં ઇટના ભઠ્ઠા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશભાઈ ચંદુભાઈ શેખાણી અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આકોલવાડીની કાર્બાઇડ ફ્રી અને એકદમ ઓર્ગેનિક કેરી હવે મોરબીમાં..!

  ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પર પાકેલી કેરીનું વ્યાજબી ભાવે વેચાણ : ઘરઆંગણે સીધી ફાર્મમાંથી જ તોડેલી નેચરલ કેરી મળી રહી...

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં આધેડે ગળાફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીની પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં...

18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

*18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…*   મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 મે, 2024 છે. ગુજરાતી...

વાંકાનેરમાં બીપીની બીમારી બાદ માનસિક અસ્વસ્થ યુવાને એસિડ પી લેતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.41 નામના યુવાનને બ્લડ પ્રેસરની બીમારી બાદ માનસિક અસર થઈ જતા ગત...