સીધા જ કપડાં ધુવો ! મોરબીમાં ડિટર્જન્ટ યુક્ત પાણી વિતરણ, પાલિકાની નવી સુવિધા

વીસીપરા મેઈન રોડ, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં ગંદા અને પ્રદુષિત પાણી વિતરણથી દેકારો મોરબીઃ મોરબી શહેરના વિસીપરા મેઈન રોડ, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોમાં પાલિકાએ...

માળીયાના તળાવ કાંઠેથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી : માળીયા શહેરના તળાવ કાંઠે પોલીસે દરોડો પાડી આરોપી સલીમ દિલાવરભાઈ જેડાએ છુપાવેલ રૂપિયા 13,125ની કિંમતનો 35 બોટલ વિદેશી દારૂ તેમજ 10 નંગ...

મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વિના ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી...

મોરબીમા એ ડિવિઝન પોલીસે ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કરી દિવાળીને દિપાવી

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આજે ઝૂંપડપટ્ટીના બાળકોને ફટકડાનું વિતરણ કરીને ખરા અર્થમા દિવાળીના પર્વને દીપાવ્યો હતો. સાથો સાથ પોતાની સંવેદનશીલતાનો...

મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક

ચેરમેન તરીકે મગન વડાવિયા અને વાઇસ ચેરમેન તરીકે કિશોર રાઠોડની વરણી મોરબી : ગઈકાલે મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક...

એબીવીપી મોરબી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે

તિરંગા યાત્રા અને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે એ હેતુથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં...

મોરબીમાં ગણેશ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વની સેવામય ઉજવણી

મોરબીઃ મોરબીમાં ગણેશ ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી દર મકરસંક્રાંતિના દિવસે સેવાકીય કાર્યો કરીને પર્વની સેવામય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિ...

મોરબીના જેતપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા ; વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા મોરબી : રાજ્યભરમાં ચાલી રહેલ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત...

3 વર્ષના બાળકના શંકાસ્પદ મોતનો મામલો : મૃતદેહનું રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ કરાયું

ગળેટુંપો આપીને હત્યા કરાયાની પ્રબળ શંકા : ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા સીરામીક વેપારીના માસુમ...

26 ઓગસ્ટ : મોરબીમાં જિલ્લામાં 16 નવા કેસ અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યું

આજે કુલ નવા 16 કેસની સામે 22 દર્દીઓને રજા અપાઈ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...