મોરબીના સિપાઇવાસમાં બે જૂથ વચ્ચે મારામારી, 3ને ઇજા : પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો

  એક પક્ષના બે વ્યક્તિ અને સામે પક્ષના એક વ્યક્તિને ઇજા, હોસ્પિટલે બન્ને જૂથો ફરી સામસામા આવતા પોલીસે મામલો શાંત પડાવ્યો મોરબી : મોરબીના સિપાઈવાસમાં બે...

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા

મોરબી ગ્રામ્યમાં 9 કેસ, મોરબી શહેરમાં 9 કેસ, વાંકાનેર ગ્રામ્યમાં 3, વાંકાનેર શહેરમાં 1કેસ , ટંકારા ગ્રામ્યમાં 5 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ  મોરબી :...

બી.એડ. સેમ-1માં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનું 100 ટકા પરિણામ

મોરબીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી. એડ. સેમેસ્ટર-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી...

આવતીકાલે રવિવારે મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન

મોરબીઃ મોરબીની વાંચન પ્રિય જનતા માટે આવતીકાલે રવિવારના રોજ મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 2 એપ્રિલ ને રવિવારના રોજ...

પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળના નવા મહામંત્રી અને ખજાનચીની નિમણૂક

નવા હોદેદારોનો સન્માન સમારોહ તથા જુના હોદેદારોનો વિદાય સમારોહ યોજાયો મોરબી : પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળના મહામંત્રી અને ખજાનચીની...

મોરબીની કોલેજમાં ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

મોરબીઃ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ...

મોરબીમાં પરમાર પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે 8 એપ્રિલથી ભાગવત સપ્તાહ

મોરબી : મોરબીના કૈણકડાની વાડી, ઓમ પાર્ક સોસાયટીની બાજુમાં નાની કેનાલ રોડ ખાતે આગામી તારીખ 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી પરમાર પરિવાર દ્વારા...

મોરબીમાં દુકાનમાં ખરીદીના બહાને કપડાં ચોરતી મહિલા ગેંગ સક્રિય

આલાપ રોડ ઉપર કપડાંની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના પોશ વિસ્તાર આલાપ રોડ ઉપર આવેલી કપડાંની દુકાનમાં ખરીદીના બહાને કપડાં ચોરતી મહિલા...

જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર

નામદાર મોરબી કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલો બાદ જામીન અરજી નામંજૂર કરાઈ મોરબી : ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે નામદાર મોરબી કોર્ટ દ્વારા ઓરેવા...

મોરબીની નલિની વિદ્યાલયમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો

મોરબીઃ મોરબીના વાવડી રોડ પર આવેલી નલિની વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 31 માર્ચના રોજ જનરલ હોસ્પિટલ મોરબી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...