માળીયામાં મેઘરાજાની સેન્ચુરી ! વરસાદે બે જ દિવસમાં મોરબી જિલ્લાનું ચિત્ર ફેરવી દીધું 

મોરબી, ટંકારા અને હળવદમાં મૌસમનો 100 ટકાથી વધુ વરસાદ : માળીયામાં 81.45 ટકા અને વાંકાનેરમાં 83.12 ટકા વરસાદ  મોરબી : ચોમાસાંની પૂર્ણાહુતિના સમયે છેલ્લા બે...

દવા છંટકાવ અને ખાતર નાંખવાનું ખેડૂતો બે દિવસ પાછું ઠેલે : જિલ્લા ખેતીવાડી અધિકારી

મોરબી જિલ્લામાં જો હવે કમોસમી વરસાદ પડશે તો નુકશાનીની સંભાવના મોરબી : હવામાન ખાતાની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હાલ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં...

હળવદના પંચમુખી ઢોરા નજીકથી વરલીભક્ત ઝડપાયો 

હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા વીસ્તારમા પંચમુખી મહાદેવ મંદીર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી અજીતભાઈ મકાભાઇ ગોહીલને પોલીસે ઝડપી...

મોરબી : ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર યુવાને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

સગીરાના પિતાની ફરિયાદ પરથી યુવાન સામે દુષ્કર્મ અને તેના બે મિત્રો સામે મદદગારીનો ગુનો નોંધાયો મોરબી : મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને યુવાને તેના...

હળવદ હાઈ-વે ઉપર તેલ ભરેલા ટેન્કરમા આગ લાગતાં પલ્ટી ખાઈ ગયું

મોડી રાત્રીના રણજીતગઢ ગામના પાટીયા નજીક બની ઘટના : હળવદ પાલિકા અને એલએન્ડટીની ફાયરબ્રિગેડની ટીમો દોડી ગઈ હળવદ : હળવદ તરફથી માળિયા તરફ જઈ રહેલ...

હળવદ પંથકમાં ગૌવંશ પર હુમલાનો સિલસિલો યથાવત, વધુ છ ગૌવંશ ઉપર હુમલો

  ત્રણ ગૌવંશ ઉપર એસિડ એટેક અને ત્રણ ગૌવંશના પગ ભાંગી નાખ્યા, ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના વધવાથી લોકોમાં ઉગ્ર આક્રોશ હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર...

હળવદના ખેતરડી ગામે દેશી-વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો 

હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાંથી હળવદ પોલીસે આરોપી રાહુલભાઈ ગણેશભાઇ દેકાવાડીયાને 10 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 200 તેમજ વિદેશી દારૂ વાઇટલેસ...

હળવદ : કારચાલકે હડફેટે લેતા બાઈકસવારનું મોત

મૃતકના ભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી હળવદ : હળવદ-માળીયા હાઇવે પર મોરબી ચોકડી નજીક કારચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં...

હળવદનું સામંતસર તળાવ આજે હજારો દિવડાઓથી ઝગમગશે 

હળવદ : હળવદના સામંતસર તળાવને સ્વચ્છ બનાવ્યા બાદ આજે હજારો દિવડાઓથી તળાવ ઝગમગી ઉઠશે, આજે તળાવ કિનારે સાંજે દિવાળીના પાવન પર્વે 1000થી વધુ દીવાઓ...

હળવદમાં આવતી જીલ્લા પંચાયતની 5 બેઠક માટે કોંગ્રેસમાંથી 16થી વધુએ નોંધાવી દાવેદારી

કોંગ્રેસના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળી સેન્સ લીધી: હળવદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તારીખોની જાહેરાત કરતા જ મુખ્ય બે પાર્ટી સહિતની પાર્ટીઓમાં દાવેદારોનો રાફડો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

GIDC માટે બોગસ માપણીસીટ બનાવ્યાના આક્ષેપ સાથે પાનેલી અને જાબુંડિયાના ગ્રામજનોનો તંત્ર સામે મોરચો

બે રોડ, એક તળાવ અને ગામતળ ગાયબ, વરસાદી પાણીનો નિકાલ બંધ, વીડીની જમીનને ખરાબો ગણાવ્યો : GIDCને જમીન સોંપવા અનેક ગોટાળા થયાની રાવ સાથે...

ચોમાસામાં આપત્તિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓ નિમાયાં

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-2024 અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના કે કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકો સુધી શક્ય તેટલી...

માતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી તરુણીની મદદે પહોંચી અભયમ ટીમ

મોરબી: તારીખ 13 મેંના રોજ઼ અડધી રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 કોલ આવેલો કે એક 15 વર્ષની દીકરી મળી આવેલી છે અને ભૂલી...

હળવદમાં હોર્ડિંગ્સ કે ઇમારતોનો જર્જરિત તથા ભયજનક ભાગ ઉતારી લેવા પાલિકાનો આદેશ

હળવદ : મુંબઇમાં ગેરકાયદે હોર્ડિંગ્સ પડવાથી 14 લોકો મોતને ભેટ્યા છે. તેમજ 70થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે હળવદ પાલિકાએ પણ...