હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને...

ગુરુવાર સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ એક ઇંચ વરસાદ...

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં...

મોરબી જિલ્લામાં બુધવાર સાંજના 6 થી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબીમાં વધુ એક ઇંચ, માળિયામાં પણ એક ઇંચ જયારે ટંકારામાં વધુ પોણો ઇંચ તેમજ હળવદમાં અડધો ઇંચ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા...

હળવદ : નર્મદા કેનાલમાં ડૂબી જતાં ખેડૂતનું મોત

હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગમે પસાર થતી નર્મદા કેનાલમાં પડી જવાથી ડૂબી જતાં ખેડૂતનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને...

2 ટકા ટી.ડી.એસના કપાતના વિરોધમાં હળવદના માર્કેટીંગ યાર્ડમાં સોમવારથી હડતાલ

મોરબીનું માર્કેટીંગ યાર્ડ કાલે ખુલ્લું રહેશે હળવદ : હળવદના માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલે સોમવારે હડતાલ પાડવાનું માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા એલાન આપવામાં આવ્યું છે જેમાં...

હળવદમાં કોંગો ફીવરના બે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

આરોગ્ય તંત્રએ તુરંત હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે અને ફોગીંગ સહિતની કામગીરી કરી પશુઓના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલ્યા મોરબી : હળવદ નજીક બે...

હળવદ પોલીસનું પ્રેરણાદાયી પગલું : અનાથ બાળાઓને મેળાની મોજ કરાવી

હળવદ : હળવદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમ નોમ દશમ મળી કુલ ચાર દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે...

હળવદ : અજીતગઢ ગામે માતાજીના મઢ માં હાથફેરો કરી જતાં તસ્કરો

ગામમાં જુદાજુદા ત્રણ માતાજીના મઢમાંથી સોના-ચાંદીના છતરની થઈ ચોરી હળવદ : પાછલા ચાર દિવસથી તસ્કરોએ હળવદમા ધામા નાખ્યા હોય તેમ જુદી જુદી બે ચોરીના બનાવો...

મોરબી જિલ્લામાં 73માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી

હળવદ ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : મોરબીમાં અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરાયું :દરેક તાલુકાઓમાં રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી ઉજવાયો મોરબી...

મોરબી જિલ્લામાંથી અલગ અલગ રેડમાં 37 જુગારીઓ 17.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી : પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન જુગારીઓની જાણે મોસમ ખીલી હોય એમ મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 7 જગ્યાએ રેડ કરી પોલીસે 37...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આજે રાત્રે મચ્છુ-૨ ડેમના વધુ ૩ દરવાજા ખોલાશે

સવારથી બે દરવાજા બે ફૂટ ખુલ્લા : આઉટફલો વધારવા રાત્રે કુલ પાંચ દરવાજા ખુલ્લા રખાશે મોરબી : મોરબીનો મચ્છુ-૨ ડેમ રીપેરીંગ માટે ખાલી કરવાનો હોવાથી...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મધર્સ ડેની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમના માતાઓને ભેટ આપી આશીર્વાદ...

ગ્રુપના સભ્યોએ વૃદ્ધાશ્રમની માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી, બ્લાઉઝ, ચણીયા તથા અન્ય તમામ ચીજવસ્તુઓની કીટ અર્પણ કરી મોરબી : જગતની એક એવી અદાલત છે. જ્યાં...

SSCના પરિણામમાં વિનય સ્કૂલનો ડંકો : પ્રીત દરજી 99.93 PR સાથે મોરબી તાલુકામાં પ્રથમ

  90 ટકાથી વધુ મેળવનાર 19 વિદ્યાર્થીઓ, 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ : શાળાનું 98.27 ટકા તથા હોસ્ટેલનું 100 ટકા પરિણામ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

ધોરણ 10માં ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલનું 86.95 ટકા પરિણામ

Tankara: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની હાઈસ્કૂલનું ધોરણ 10માં 86.95 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ છે જ્યારે ટંકારા કેન્દ્રનું 90.30...