મોરબીમાં રાહતદરે ચોપડા વિતરણ કરાશે

- text


ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાયજ્ઞ

મોરબી : મોરબી શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રાહત દરે ચોપડા વિતરણ ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. A4 સાઈઝ કોલેજ બુક કે જેની બજાર કિંમત 75 રૂ. છે તે કેમ્પમાં ફક્ત 45 રૂ. માં આપવામાં આવશે. તારીખ 21 એપ્રિલ 2024 ને રવિવારના રોજ ફ્રી ટિફિન સેવા પરિવાર, રવાપર રોડ, ડાયમંડ બ્યુટી પાર્લર પાછળ સવારે 8:30 થી 12:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા માટે ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. 9408101954 પર સંપર્ક કરવાનું જણાવાયું છે.

- text

- text