વાંકાનેર સરતાનપર રોડ ઉપર દારૂની એક બોટલ સાથે યુવાન પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી પોલીસે આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીએ દારૂની આ બોટલ આરોપી મુકેશ મનસુખ દન્તેસરિયા પાસેથી લીધાનું કબુલતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text