મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિમાં વિવિધ હોદ્દેદારોને નિમણૂક અપાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા પરામર્શ કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી અને કારોબારી સભ્ય તરીકે વિવિધ આગેવોનોને નિમણૂક પત્ર આપીને જવાબદારી સોંપવામાં આવી હતી.

નવનિયુક્ત હોદ્દેદારોને કોંગ્રેસ પક્ષ દ્વારા શુભકામના પાઠવી સંગઠન વધુ મજબૂત બનાવી કોંગ્રેસની વિચારધારા જન-જન સુધી પહોંચાડી લોકઉપયોગી કાર્યો કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિ

કિશો૨ભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા (પ્રમુખ)
ભુપતભાઈ મોહનભાઈ સાબરીયા (ઉપપ્રમુખ)
૨ઘુભાઈ ન૨શીભાઈ કણઝારીયા (ઉપપ્રમુખ)
રાજેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા (ઉપપ્રમુખ)
અશોકભાઈ ચકુભાઈ સંઘાણી (ઉપપ્રમુખ)
રૂસ્તમભાઈ હુસેનભાઈ ચૌધરી (ઉપપ્રમુખ)
મનસુખભાઈ ન૨શીભાઈ સરાવાડીયા (ઉપપ્રમુખ)
જટુભા વનુભા ઝાલા (ઉપપ્રમુખ)
રાઘવજીભાઈ ખોડાભાઈ દલવાડી (ઉપપ્રમુખ)
વિજયભાઈ ધીરૂભાઈ મયડ (ઉપપ્રમુખ)
ગુલામ અમીભાઈ ૫રાસરા (ઉપપ્રમુખ)
નાથાભાઈ મનજીભાઈ ગોરીયા (ઉપપ્રમુખ)
યુનુસભાઈ જીવાભાઈ શે૨સીયા (ઉપપ્રમુખ)
નિમેષભાઈ ધનજીભાઈ ગાંભવા (મહામંત્રી)
જયેશભાઈ શાંતિલાલ કાલરીયા (મહામંત્રી)
સતિષભાઈ ભાણજીભાઈ મેરજા (મહામંત્રી)
દેવજીભાઈ હરખાભાઈ પરેચા (મહામંત્રી)
અમુભાઈ રાણાભાઈ હુંબલ (મહામંત્રી)
નયનભાઈ લાલજીભાઈ અઘારા (મહામંત્રી)
જીલુભાઈ આયદાનભાઈ ડાંગર (મહામંત્રી)
દિનેશભાઈ કલાભાઈ શે૨સીયા (કાળુભાઈ) (મહામંત્રી)
ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણી (મહામંત્રી)
શૈલેષભાઈ શાંતિલાલ સંઘાણી (મહામંત્રી)
દિલીપભાઈ મહાદેવભાઈ સરડવા (મહામંત્રી)
મેઘજીભાઈ રામજીભાઈ વડગાસીયા (મહામંત્રી)
મુળુભાઈ કાળુભાઈ કુંભ૨વડીયા (મંત્રી)
રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ (મંત્રી)
નલીન બચુભાઈ પડસુંબીયા (મંત્રી)
ઉમર અલીયાસ જેડા (મંત્રી)
સુરેશભાઈ ક૨મશીભાઈ કોઠીયા (મંત્રી)
કાનજીભાઈ લખમણભાઈ નકુમ (મંત્રી)
ધીરજલાલ પોપટભાઈ દલવાડી (મંત્રી)
સતિષભાઈ શામજીભાઈ આદ્રોજા (મંત્રી)
કાંતિલાલ અમરશીભાઈ સવસાણી (મંત્રી)
ભાવેશ સુંદરજીભાઈ ફેફ૨ (ખજાનચી)
વિઠ્ઠલભાઈ છગનભાઈ સોરીયા (કારોબારી સભ્ય)
રેવાલાલ કેશવજીભાઈ પરેચા (કારોબારી સભ્ય)
જુમાભાઈ સુલેમાનભાઈ સુમરા (કારોબારી સભ્ય)
ધનજીભાઈ દેવજીભાઈ સ૨ડવા (કારોબારી સભ્ય)
છગનભાઈ શીવાભાઈ સ૨ડવા (કારોબારી સભ્ય)
લખમણભાઈ ભગવાનજીભાઈ કાવ૨ (કારોબારી સભ્ય)
પરેશભાઈ વિઠ્ઠલભાઈ શે૨સીયા (કારોબારી સભ્ય)
જીતેન્દ્રભાઈ ૫૨સોતમભાઈ ઠોરીયા (કારોબારી સભ્ય)
અમીતભાઈ ગોવિંદભાઈ બોખાણી (કારોબારી સભ્ય)
અમ૨શીભાઈ માવજીભાઈ ભાડજા (કારોબારી સભ્ય)
હરેશભાઈ પ્રભુભાઈ ચાડમીયા (કારોબારી સભ્ય)
વિનુભાઈ મહાદેવભાઈ કૈલા (કારોબારી સભ્ય)
ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ (કારોબારી સભ્ય)
ધનજીભાઈ કેશવજીભાઈ છત્રોલા (કારોબારી સભ્ય)
વિનોદભાઈ હિરાભાઈ ડાંગર (કારોબારી સભ્ય)
ભરતભાઈ છગનભાઈ વ્યાસ (કારોબારી સભ્ય)
જયંતિલાલ નાનજીભાઈ ઠોરીયા (કારોબારી સભ્ય)

- text



મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text