મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ‘ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ’ મળ્યો

- text


મોરબી : વડોદરા ખાતે ગુજરાતભરના સ્પેશિયલ નીડ ફિલ્ડનાં સ્પેશિયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે બેસ્ટ સોશિયાલિઝમ બદલ ધ ‘ગાર્ડિયન એન્જલ એવોર્ડ’ આપવામાં આવ્યો છે.

મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભવ્ય કાર્યક્રમમાં 12 જેટલી કેટેગરીના 80 થી વધુ દિવ્યાંગ જનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના જય ઓરિયાને ‘ધ ગાર્ડિયન સુપર એન્જલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text