મોરબીના બંધુનગર નજીક કાળમુખા ડમ્પર હડફેટે દંપતી અને પુત્ર ઘાયલ

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક જીજે-10-ટીવાય-5551 નંબરના કાળમુખા ડમ્પર ચાલકે પત્ની અને બાળક સાથે બાઈક લઈને જઈ રહેલા જેન્તીભાઈ હમીરભાઈ છાંસીયા રહે હાલ.માટેલ રોડ માટેલ ગામ એડીકોન પેપર પ્રોડક્ટ પ્રા.લી.કારખાનામાં મૂળ રહે.પારેવાળા તા.જસદણ જી.રાજકોટ વાળાને હડફેટે લેતા તેમના પત્ની કમુબેન ઉર્ફે કોમલબેન તથા દીકારા કાર્તીકને ઈજાઓ પહોંચાડી અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text