મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ બડધાનું અવસાન

- text


મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ શામજીભાઈ બડધા તે શામજીભાઈ પ્રેમજીભાઈ બડધાના પુત્ર, નિકિતાબેન વિપુલભાઈ બડધાના પતિ, રાહુલભાઈ શામજીભાઈ બડધાના ભાઈ, રુદ્રવીર વિપુલભાઈ બડધાના પિતા તથા અમરશીભાઈ ત્રીકમભાઈ બડધાના ભત્રીજાનું તારીખ 14/1/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19/1/2024ને શુક્રવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ટીંબડી ગામ, 8-A નેશનલ હાઇવે, પાટીદાર ટાઉનશિપની પાછળ, જય ગણેશનગર સોસાયટી, બ્લોક નંબર-74 મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text