મોરબીના નગર દરવાજે એક્ટિવામાં દારૂની બે બાટલી લઈને નીકળેલો યુવાન ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નગર દરવાજા ચોક પાસેથી શંકાસ્પદ રીતે એક્ટિવા લઈને નીકળેલા રાજેશભાઇ હોતચંદભાઇ જાંગીયાણી ઉ.35 નામના શખ્સની અટકાવી તલાસી લેતા એક્ટિવામાંથી મેકડોવેલ બ્રાન્ડ દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 750 મળી આવતા પોલીસે 30 હજારના એક્ટિવ સહીત કુલ રૂપિયા 30,750નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text