મોરબીના લખધીરપુર રોડ ઉપર સિગ્નેચર દારૂની બાટલી સાથે એક પકડાયો 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ સામેથી આરોપી શામજીભાઇ રઘુભાઇ સારલા નામના શખ્સને સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 820 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text