મોરબીના નવા જાંબુડિયા ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

- text


મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામ નજીક આવેલ કોમેટ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા પૂજાબેન નાજુભાઇ નીનામા ઉ.19 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text