વાંકાનેરના નવાપરામાં બે જુગારી પકડાયા 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરામાં પાયોનીયર કારખાનાની પાછળની પાછળ વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી રૂતીકભાઈ સુરેશભાઈ બાવરીયા અને હીતેષભાઈ શીવાભાઈ દેકાવડીયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text