VACANCY : AVALTA GRANITO PVT. LTD. માં 7 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : AVALTA GRANITO PVT. LTD.માં અલગ અલગ 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● Domestic & Export Marketing – 5
Experience : 2 year
● Billing & Export Documentation – 2
Experience : 2 year

મો.નં. 6353955806
AVALTA GRANITO PVT. LTD.
સર્વે નં. 159, રાતાવીરડા
સરતાનપર રોડ, વાંકાનેર હાઇવે, મોરબી – 363621