VACANCY : GAPS સિરામિકમાં 8 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માળિયાના ખાખરેચી નજીક આવેલ 2×2ની પોર્સેલિન ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ કરતા GAPS સિરામિકમાં 8 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને સાંજે 4થી 6 દરમિયાન જ સંપર્ક કરવા જણાવાયું છે.


● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ-3 (M/F)
● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ -2 (M/F)
● ડોમેસ્ટિક માર્કેટિંગ -3 ( M/F)


GAPS સિરામિક
હળવદ હાઇવે, વાઈટ ટોન માઇક્રોન સામે,
ખાખરેચી, તા.માળિયા
મેઇલ : [email protected]
વેબસાઈટ : www.gapsceramic.com
મો.નં.9512712766
મો.નં.9512712773