આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હળવદમાં, વાવાઝોડાની અસરની વિગતો મેળવી

- text


હળવદ : હળવદમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આવી પહોંચ્યા હતા અને વાવાઝોડાની પરિસ્થિતિને લઈ હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી તેમજ શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોકોને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

- text

- text