હળવદ-ધાંગધ્રા વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ પદે ગોપાલ દોરાલાની નિમણૂંક

- text


હળવદ : ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા આજે રાજ્યની 182 વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખોની એક સાથે નિમણૂક કરવામાં આવી છે.જેમાં હળવદ-ધ્રાંગધ્રા-64 વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ગોપાલભાઈ મશરૂભાઈ દોરાલા (ભરવાડ)ની નિમણૂક કરવામાં આવી હતી.

- text

- text