મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી

- text


મોરબી : મોરબીમાં બિપરજોય વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને પગલે અનેક સ્થળે વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. ત્યારે સાંજના સમયે નવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી છે. જો કે કોઈ આ બનાવમાં કોઈ જાનહાનિ પહોંચ્યાના અહેવાલ નથી.

- text

- text