સાથી હાથ બઢાના : વાવાઝોડામાં રાહત કાર્ય માટે બાલાજી ક્રેન સર્વિસ ફ્રીમાં ક્રેન આપશે

- text


મોરબી : બિપરજોય વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ ઉપરાંત સેવાભાવી લોકો પણ સહયોગ આપી રહ્યા છે. ત્યારે આવી જ રિતે મોરબીની બાલાજી ક્રેન સર્વિસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાહત કાર્યમાં જિલ્લામાં ક્યાંય પણ તેઓ દ્વારા ફ્રીમાં ક્રેન સર્વિસ પુરી પાડવામાં આવશે. આ માટે સદામભાઈ મો.નં. 9925131431, ઇમરાનભાઈ મો.નં. 98792ઉ4449, જીજ્ઞેશભાઈ મો.નં. 6351745141 અને આદિલભાઈ 9586767678 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text