મોરબીના સામાકાંઠે વધુ એક વૃક્ષ ધરાશયી 

- text


વાવાઝોડાને કારણે મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ બોલવાનું શરુ 

મોરબી : વાવાઝોડા બિપરજોયને કારણે મોરબી જિલ્લામાં તેજ ગતિએ પવન ફૂંકાવાને પગલે હોર્ડિંગ્સ ધરાશયી થવાની સાથે સિવિલ હોસ્પિટલ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશયી થયા બાદ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિશાલ ફર્નિચર નજીક આવેલ એક ઘટાટોપ વૃક્ષ જડમૂળથી ઉખડી ધરાશયી થયું હતું. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળે છે.

- text

- text