VACANCY : Florice Ceramic LLPમાં 7 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બેલા( રંગપર) ખાતે કાર્યરત Florice Ceramic LLPમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ – 5
અનુભવ : 2/3 વર્ષ
લોકેશન : ઓફીસ

એક્સપોર્ટ માર્કેટિંગ -2
અનુભવ : 2/3વર્ષ
લોકેશન : ઓફીસ


Florice Ceramic LLP
સર્વે નં.507, ખોખરા હનુમાન રોડ,
બેલા (રંગપર) મોરબી
મો.નં. 9512023209
ઇમેઇલ: [email protected]