જ્યાં શૂઝ બને છે ત્યાંથી જ આકર્ષક ભાવે શૂઝ ખરીદો..વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં..

રાજકોટ – મોરબી હાઇવે પર ઉપર ટંકારા નજીક જાણીતી બ્રાન્ડ લિંકિંગ ફૂટવેરનો વિશાળ ફેકટરી આઉટલેટ

એકદમ વ્યાજબી ભાવ સાથે, તમામ શૂઝ ફેકટરી ભાવ અને ભારે ડિસ્કાઉન્ટ..જેન્ટ્સ, લેડીઝ, બાળકો માટે શૂઝનો ભવ્ય શો રૂમ..સ્પોર્ટ્સશૂઝ, સેન્ડલ, સ્લીપર, ચંપલ, સ્કુલશૂઝની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ..

ઓફરનો લાભ ઉઠાવો : લેડીઝ ચપલમાં 250રૂ.ની એક અને 400રૂ.માં બે જોડી..જેન્ટ્સ ચપલ પણ 220રૂ.ની એક અને 550રૂ.માં ત્રણ જોડી..જ્યારે પ્રીમિયમ ચપલ 270રૂ.માં એક જોડી અને 700રૂ.માં ત્રણ જોડી..તેમજ બાળકો માટેના ચપલ 150રૂ.માં એક અને 400રૂ.માં ત્રણ જોડી.. સાથે શૂઝમાં પણ ભારેખમ ડિસ્કાઉન્ટ..

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર અમીષા રાચ્છ સાથે..

સરનામું : મોરબી-રાજકોટ હાઇવે, આઈટીઆઈની સામે, ટંકારા.

સંપર્ક : 9081157715, 9016867575

#MorbiUpdate