મોરબી જિલ્લા કલેકટરનો આજે જન્મ દિવસ

- text


મોરબી : મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાનો આજે જન્મ દિવસ છે, ગુજરાત સરકારની સનદી સેવાના અધિકારી એવા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અનેક જગ્યાએ મહત્વપૂર્ણ સ્થાન ઉપર ફરજ બજાવી ચુક્યા છે ત્યારે આજે તેઓના જન્મ દિવસે ઈશ્વર તેઓને દીર્ઘાયુષ્ય આપે તેવી અભ્યર્થના સાથે જન્મ દિવસની ખુબ -ખુબ શુભકામનાઓ મોરબી અપડેટ પાઠવી રહ્યું છે.

- text

- text