હળવદમાં આજથી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ 

- text


હળવદ : હળવદ પ્રીમિયર લીગ-3ના આયોજકો દ્વારા આજે 24 માર્ચના રોજ સાંજે હળવદ ખાતે હળવદ પ્રીમિયર લીગ-3 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે 24 માર્ચ ને શુક્રવારના રોજ સાંજે 7 કલાકે હળવદ-ધાંગધ્રા હાઈવે પર ધરતીનગરના રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા સોમનાથ મેદાન ખાતે હળવદ પ્રીમિયર લીગ-3 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે.

- text

- text