ઘરે ખાવા માટે ઘઉં અને બાજરો ખરીદવો છે ? તો બાપાસિતારામ ટ્રેડર્સમાં આવો, સારી ગુણવત્તા સાથે વ્યાજબી ભાવ

યાર્ડની વિશ્વાસુ પેઢીમાં એકદમ વીણાટ માલ, હોલસેલ ભાવે અનાજ મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ : ખેડૂતોની તમામ ઉપજો માટે કમિશન એજન્ટની પણ સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘઉં અને બાજરો ખરીદવો છે ? તો બાપા સિતારામ ટ્રેડર્સમાં આવો. અહીં સારી ગુણવત્તા સાથે વ્યાજબી ભાવે ઘઉં અને બાજરો મળી રહેશે. તો આજે જ ખરીદી કરવા જરૂર પધારો.

મોરબીમાં શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડમાં આવેલ દુકાન નં.બી 32માં બાપા સિતારામ ટ્રેડર્સ કાર્યરત છે. ખેડૂતો અને વેપારીઓ માટે આ પેઢી ખૂબ ભરોસાપાત્ર સ્થળ છે. અહીં ઘર વપરાશ માટે બાપા સિતારામ બ્રાન્ડના 496 દેશી ટુકડા ઘઉં તથા દેશી બાજરો મળે છે. જે ગુણવતામાં શ્રેષ્ઠ હોવાની સાથે ભાવમાં પણ વ્યાજબી હશે.

વધુમાં ખેડૂતો માટે અહીંથી તમામ ઉપજ માટે જનરલ કમિશન એજન્ટ તરીકેની સર્વિસ પણ આપવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં વેપારીભાઈઓ ખરીદી અર્થે આવતા હોય, ખેડૂતોને પોતાની ઉપજની આકર્ષક કિંમત અપાવવામાં આવે છે.

વધુ વિગત માટે
મનસુખભાઇ લોરિયા (પોપટભાઇ)
મો.નં. 9825210236