રંગ બરસે સિઝન -5 : ધૂળેટીનો જોરદાર જલસો, ગુજરાતી રોકસ્ટાર હેરી નકુમ સૌને ડોલાવશે

 

● લેવલ અપ ખાતે લાઈવ કોન્સર્ટનું ધમાકેદાર આયોજન : ગુજરાતી- બૉલીવુડ ગીતની જમાવટ, ડીજે પાર્ટી, લાઈવ ઢોલ, કલર બ્લાસ્ટ સહિતના અનેક આકર્ષણો : વહેલા તે પહેલાના ધોરણે પાસ ઉપ્લબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ધૂળેટીએ જલસો કરાવવા રંગ બરસે સિઝન -5નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી રોકસ્ટાર હેરી નકુમ સૌને ડોલાવશે. વહેલા તે પહેલાના ધોરણે પાસ ઉપ્લબ્ધ હોય, તો આજે જ પાસ મેળવી લ્યો.

મોરબીના લીલાપર-કેનાલ રોડ પાસે આવેલ એસપી રોડ પર લેવલ અપ ખાતે તા.8એ ધુળેટીના દિવસે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રંગ બરસે સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી રોકસ્ટાર એવા ખ્યાતનામ કલાકાર હેરી નકુમનો લાઈવ કોન્સર્ટ યોજાનાર છે. આ સાથે ગુજરાતી- બૉલીવુડ ગીતની જમાવટ, ડીજે પાર્ટી, લાઈવ ઢોલ, કલર બ્લાસ્ટ સહિતના અનેક આકર્ષણો હશે.

આ કોન્સર્ટના સ્પોન્સર એસએમ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, ટાઇટલ સ્પોન્સર લેવલ અપ ગેમ ઝોન અને કો સ્પોન્સર પરફ્યુમ હાઉસ છે. અગાઉ રંગ બરસેની 4 સિઝન સફળ રહ્યા બાદ મોરબીવાસીઓ માટે 5મી સિઝનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવાર તથા મિત્રો સાથે મજા માણવા જરૂર પધારો.

પાસની કિંમત
રૂ. 600

પાસ મેળવવા માટે
મો.નં.9904904567
મો.નં.7573945194
મો.નં.7373747572