કાઠીયાવાડી થાળીનો ચટાકો માણવો છે ? તો રાધિકા રેસ્ટોરન્ટમાં પધારો, મોજ પડી જશે…

 

ટેસ્ટી અને હેલ્ધી ફૂડ, કિચનમાં ચોખ્ખાઇ સાથે રખાતી તમામ તકેદારી : ઋતુ પ્રમાણે બપોરે 7 શાક અને સાંજે 6 શાક મળશે : એક વખત થાળી ટેસ્ટ કરવા જેવી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કાઠીયાવાડી થાળીનો ચટાકો માણવો છે ? તો પ્રખ્યાત રાધિકા રેસ્ટોરન્ટમાં પધારો…અહીં મોજ પડી જશે. કારણકે અહીંનો ટેસ્ટ ઓરીજનલ કાઠિયાવાડી છે. જે તમને વારંવાર અહીં જ આવવા પ્રેરશે. તો એક વખત જરૂર પધારો.

મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શહેરમાં બે સ્થળોએ રાધિકા રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ રેસ્ટોરન્ટ દ્વારા સતત 20 વર્ષથી રાજકોટની સ્વાદપ્રેમી જનતાને પણ કાઠિયાવાડી ભોજનનો રસથાળ પીરસવામાં આવી રહ્યો છે. અહીં ઋતુ પ્રમાણે બપોરે 7 શાક અને સાંજે 6 શાક મળે છે. અહીં રજવાડી ઊંધીયું, સેવ ટમેટા, રજવાડી ઢોકડી, રીંગણાનો ઓળો, રસાવાળા બટેકા જેવી ઘણી બધી વેરાયટી,ચણા મસાલા, પચરત્ન કઠોડ, અડદની દાળ, દાલફ્રાઈ, મગફ્રાઈ, રસાવાળા મગ, દેશી ચણા, ચોળી., સ્પે. સ્વામીની ડબલ પડવાળી રોટલી, સ્પે. પરોઠા, સ્પે.બાજરાના રોટલા, સ્પે.શીખંડ, ગુલાબ જાંબુ, મટકી દહીં, સ્પે. ઘોરવું સહિતની અનેક આઇટમો મળે છે.

રાધિકા રેસ્ટોરન્ટ દ્વારા ફૂડના ટેસ્ટ ઉપર અને હેલધીનેશ ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે છે. અહીનો ટેસ્ટ એક વખત અચૂકપણે માણવા જેવો છે. લોકોને ઘરે કે ઓફિસ બેઠા અહીંનું ટેસ્ટી ફૂડ મળી રહે તે માટે રાધિકા રેસ્ટોરન્ટ હવે સ્વીગી ઉપર પણ ઉપ્લબ્ધ થયું છે.

રાધિકા રેસ્ટોરન્ટ -બ્રાન્ચ ૧
સુપર માર્કેટ કોમ્પ્લેક્ષ, મહેન્દ્રનગર રોડ, રામધણ આશ્રમની સામે, મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબી
મો.નં. :98795 55061
મો.નં. :98795 55062
રાધિકા રેસ્ટોરન્ટ- બ્રાન્ચ ૨
H-૪૭, ફર્સ્ટ ફ્લોર, રીયલ પ્લાઝા, 8-A નેશનલ હાઈવે, ઓમકાર પેટ્રોલિયમની બાજુમાં, લાલપર
મો.નં.: 98795 06432
મો.નં.: 98795 06532